
જામનગર પાસે આવેલ શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય ના વિદ્યાર્થી હર્ષિલભાઈ કિશોરભાઈ કણજારિયા જેમને 99.94 PR તેમજ ગણિત, વિજ્ઞાન,સામાજિક વિજ્ઞાન માં વિષયો માં 100 માંથી 100 મેળવેલ તેમજ બીજા વિદ્યાર્થી આર્યન નિતેશભાઇ વીરાણી જેમને 99.67 જેટલા PR મેળવેલ છે. તેમને સામાજિક વિજ્ઞાન તેમજ વિજ્ઞાન વિષય માંથી 100 માંથી 100 ગુણ મેળવેલ છે.
બન્ને વિદ્યાર્થીઓ એ સમગ્ર જામનગર જિલ્લા અને વિદ્યાલય તેમજ તેમના પરિવાર નું ગૌરવ વધાર્યું છે. બન્ને વિધાર્થિઓને ખુબખુબ અભિનંદન.




