ગુજરાતરાજનીતિ

Gujarat Politics: જગદીશ વિશ્વકર્મા બન્યા ગુજરાત બીજેપીના નવા પ્રમુખ,

Gujarat

ગુજરાત બીજેપીને નવા પ્રમુખ મલ્યા છે. બીજેપીએ નિકોલના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્મા (પંચાલ) પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

તમને જણાવી દઈએ કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને મંત્રી જગદીશ વિશ્વકર્મા ભૂતકાળમાં સાથે કામ કરી ચૂક્યા છે. જગદીશ વિશ્વકર્મા અમદાવાદ ભાજપ પ્રમુખ હતા ત્યારે ભૂપેન્દ્ર પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા. બંનેએ અમદાવાદ મહાપાલિકાની ચૂંટણીમાં ભાજપને જ્વલંત સફળતા આપવી હતી. હવે બંને રાજ્યક્ષાની જોડી તરીકે કામગીરી કરશે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!