ટોચના સમાચારટોપ સ્ટોરીઝદેશબિઝનેસભારત
શું તમારી બેન્કની વેબ સાઈટ બદલાઈ ?
ભારતની કુલ ૭ બેન્કોએ તેમની વેબ સાઈટના સરનામા બદલ્યા છે. શું તમારી બેન્કની વેબ સાઈટ પણ બદલાણી છે ?

તાજેતરમાં કેટલીક ભારતીય બેન્કોએ તેમની વેબ સાઈટના સરનામામાં ફેરફાર કર્યો છે. આ પાછળનું કારણ ગ્રાહકોને વધુ સગવડ તથા સાયબર સુરક્ષા છે. કુલ ૭ બેન્કોએ તેમની વેબ સાઈટના સરનામાં બદલ્યા છે જે આ મુજબ છે.
ICICI બેન્ક : https://www.icici.bank.in
HDFC બેન્ક : https://www.hdfc.bank.in
Axis બેન્ક : https://www.axis.bank.in
Kotak Mahindra બેન્ક : https://www.kotak.bank.in
SBI બેન્ક : https://www.sbi.bank.in
પંજાબ નેશનલ બેન્ક : https://pnb.bank.in
કેનેરા બેન્ક : https://www.canarabank.bank.in





