ટોચના સમાચારટોપ સ્ટોરીઝદેશ
ભારતનો દુનિયામાં દબદબો : હવે ભારત પાસે પણ વીટો પાવર ?
હવેથી ભારત પણ યુએનમાં વીટો પાવર ધરાવતો દેશ ?

છેલા કેટલાક દિવસોથી સોસીયલ મીડિયા પર એક એવી ખબર ચાલી રહી છે કે ભારતને પણ યુનાઈટેડ નેશન્સમાં વીટો પાવર મળી ગયો છે. આ ખબરોમાં કેટલીક ખબર એમ કહે છે કે બહુમતી દેશોએ ભારતની તરફેણમાં વોટીંગ કરતા ભારતને વીટો પાવર મળી ગયો છે. કેટલીક ખબરોમાં જુદાજુદા દેશોના પ્રતીનીધો આ ખાવર અંગે તેમના પ્રતિભાવ દર્શાવતા પણ દેખાય છે. અમારા દ્વારા જયારે આ ખબરની ચકાસણી કરવામાં આવી તો આ બાબતે કોઇપણ સરકારી સમર્થક સમાચાર મળી રહ્યા નથી. આ ઉપરાંત યુએન દ્વારા પણ આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. આથી લાગે છે કે આ સમાચાર માત્ર અફવા છે. આ સમાચારની કોઇપણ સરકારી સંસ્થા દ્વારા હજુ સુધી પુષ્ટિ કરવામાં આવી નથી.

![]()




